Home » Gujarat » Bhuj » Gandhidham » ધાર્મિક | શનિવારે હનુમાન જયંતી નિમિત્તે રાસગરબાનું આયોજન

ધાર્મિક | શનિવારે હનુમાન જયંતી નિમિત્તે રાસગરબાનું આયોજન

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 03:05 AM

ગાંધીધામ | શહેરના ગણેશનગર ખાતે હનુમાન જયંતી મહોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતી ઉજવવા તથા રાસ...

  • ધાર્મિક | શનિવારે હનુમાન જયંતી નિમિત્તે રાસગરબાનું આયોજન
    ગાંધીધામ | શહેરના ગણેશનગર ખાતે હનુમાન જયંતી મહોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતી ઉજવવા તથા રાસ ગરબાનો જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.31ના સવારે આરતી, 10.15 કલાકે હનુમાનજીનો પાઠ, રાત્રે 10 કલાકે રાસગરબા યોજાશે તેમ કરશનભાઇ વિંઝોડાએ જણાવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ