Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ગળપાદર જેલમાં ટેક્નોલોજીથી કાનૂની સુવિધાઓ બનશે સરળ

ગળપાદર જેલમાં ટેક્નોલોજીથી કાનૂની સુવિધાઓ બનશે સરળ

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 03:05 AM

કેદીઓ પોતાના કેસની સ્થિતિ કોમ્પ્યુટર પર જાણી શકશે ન્યાયમુર્તીએ ઉપસ્થીત રહી સમાહર્તાની ઉપસ્થિતિમાં...

  • ગળપાદર જેલમાં ટેક્નોલોજીથી કાનૂની સુવિધાઓ બનશે સરળ

    ગાંધીધામ તાલુકાના ગળપાદર જેલમાં ગુરુવારે અત્યાધુનિક સુવિધાઓની શરુઆત કરવામાં આવી હતી. જેથી જેલના કેદીઓને હવે કાનુની સલાહ માટે અન્યો પર નિર્ભર નહિ રહેવુ પડે અને કેસની સ્થીતી જોઇ શકશે.

    ગળપાદર જેલના સુપ્રીડેન્ટન્ડ એમ.એન. જાડૅજાએ જણાવ્યુ હતુ કે દર શુક્રવારે બે વકીલ આવશે જેથી પાસેથી કેદીઓ સલાહ લઈ શકસે, તો અહિ શરુ કરાયેલા કોમ્પ્યુટર થકી કેદીઓ ઓનલાઈન પોતાના કેસની વિગતો જોઇ શકશે. આ પ્રસંગે ન્યાયમૂર્તિ એમ.આર.શાહ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. જેમને ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતુ. ઉપરાંત કાર્યક્રમમાં ક્લેક્ટર રેમ્યા મોહન, એસપી ભાવના પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

    કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા અધિકારીઓ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending