રેલવેના વિવિધ પ્રશ્નો અંગે યોજાઇ બેઠક

DivyaBhaskar News Network

Mar 30, 2018, 03:05 AM IST
રેલવેના વિવિધ પ્રશ્નો અંગે યોજાઇ બેઠક
વેસ્ટર્ન રેલવે મજદુર સંઘ દ્વારા ગાંધીધામમાં રેલવેના ખાનગીકરણ, 2000 પછી પેન્શન ન આપવા સહિતની કેન્દ્ર સરકારની વિવિધ પોલીસી પર ચર્ચા વિચારણા કરવા અને માર્ગદર્શન માટે બેઠક યોજાઇ હતી. સેક્રેટરી જે.જી. મહુરકર દ્વારા જુદા જુદા પ્રશ્નો અંગે વિશદ છણાવટ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીવીઝનલ સેક્રેટરી ચૌહાણ, ભાટીયા, પવન યાદવ વગેરે હાજર રહ્યા હતા.

X
રેલવેના વિવિધ પ્રશ્નો અંગે યોજાઇ બેઠક
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી