Home » Gujarat » Bhuj » Gandhidham » દાતા | લોહાણા સહિયર ગ્રૂપે ગૌસેવા ટ્રસ્ટને અવાડા માટે દાન કર્યું

દાતા | લોહાણા સહિયર ગ્રૂપે ગૌસેવા ટ્રસ્ટને અવાડા માટે દાન કર્યું

Divyabhaskar.com | Updated - Mar 21, 2018, 03:05 AM

ગાંધીધામ | લોહાણા સહિયગ્રૂપ ગાંધીધામ વતિ પ્રેસીડેન્ટ હીમા ઠક્કર, સેક્રેટરી ચિન્ટુ ઠક્કર, અન્ય સહયોગી સંગીતા...

  • દાતા | લોહાણા સહિયર ગ્રૂપે ગૌસેવા ટ્રસ્ટને અવાડા માટે દાન કર્યું
    ગાંધીધામ | લોહાણા સહિયગ્રૂપ ગાંધીધામ વતિ પ્રેસીડેન્ટ હીમા ઠક્કર, સેક્રેટરી ચિન્ટુ ઠક્કર, અન્ય સહયોગી સંગીતા ઠક્કર, ફાલ્ગુની ઠક્કર, રેખા ઠક્કર, રૂપલ અનમ, સારીકા કતીરા, રક્ષા ગણાત્રા અને હેમાંગી કોઠારીએ કામધેનુ ગૌસેવા ટ્રસ્ટને 11 હજારનું યોગદાન આપ્યું હતું. ટ્રસ્ટીઓને અપાયેલી આ રકમમાંથી ગૌ સારવાર કેન્દ્રમાં અવાડા બનાવવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending