Home » Gujarat » Bhuj » Gandhidham » વાહનચાલકોના હાથે મેસેજ બેલ્ટ બાંધી જાગૃતિનો પ્રયાસ

વાહનચાલકોના હાથે મેસેજ બેલ્ટ બાંધી જાગૃતિનો પ્રયાસ

Divyabhaskar.com | Updated - Mar 21, 2018, 03:05 AM

ટ્રાફીક નિયમોનું પાલન ન થવાના કારણે દરવર્ષે સર્જાતા અકસ્માતોમાં સેંકડો લોકોના જીવ જાય છે. ગાંધીધામમાં...

  • વાહનચાલકોના હાથે મેસેજ બેલ્ટ બાંધી જાગૃતિનો પ્રયાસ
    ટ્રાફીક નિયમોનું પાલન ન થવાના કારણે દરવર્ષે સર્જાતા અકસ્માતોમાં સેંકડો લોકોના જીવ જાય છે. ગાંધીધામમાં સ્ટર્લીંગ હોસ્પીટલ દ્વારા એવેરનેસ કેમ્પનું આયોજન કરાયુ હતુ જેમાં વાહન ચાલકોને પોલીસની મદદથી મેસેજ બેલ્ટ બાંધીને જાગ્રુતિનો પ્રયાસ કરાયો હતો.

    સ્ટલિંગ રામક્રુષ્ણ સ્પેશ્યાલ્ટી હોસ્પિટલ દ્વારા મંગળવારે વલ્ડ હેડ ઈન્જરી અવેરનેસ ડેના ઉપલક્ષમાં વિશેષ જાગ્રુતિ કાર્યક્રમનું આયોજન રોટરી સર્કલ ખાતે કરાયુ હતુ. જેમાં જાગ્રુતિ બેનર્સ, પ્લે કાર્ડ અને મેસેજ બેલ્ટ બાંધીને જાગ્રુતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ડીવાયએસપી પ્રમોદ દિયોરાએ સુચનો કર્યા હતા. તો પીએસઆઈ એન.એમ. પરમાર, હોસ્પીટલના ટ્રસ્ટી મોહન ધારશી, નંદલાલ ગોયલ, પ્રમોદ બંસલ, રાજ કડૈચા, મૌનિશ દવે, જિજ્ઞેશ નાઈ, અલ્પેશ દવે સહિતના ઉપસ્થીત રહી સહયોગ આપ્યો હતો.

    ટ્રાફિકના નિયમનું પાલન કરાવવાની મથામણ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending