• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • રામસેના-સનાતન હિંદુ સમાજ દ્વારા રામનવમીએ રથયાત્રા

રામસેના-સનાતન હિંદુ સમાજ દ્વારા રામનવમીએ રથયાત્રા

અખિલ ભારતીય નવયુવક સંસ્થા, રામ સેના અને સનાતન હિંદુ સમાજ દ્વારા આગામી 25મીના રોજ રામ નવમીના દિવસે ભવ્ય રથયાત્રાનું...

DivyaBhaskar News Network | Updated - Mar 21, 2018, 03:05 AM
રામસેના-સનાતન હિંદુ સમાજ દ્વારા રામનવમીએ રથયાત્રા
અખિલ ભારતીય નવયુવક સંસ્થા, રામ સેના અને સનાતન હિંદુ સમાજ દ્વારા આગામી 25મીના રોજ રામ નવમીના દિવસે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. િવભિન્ન સમાજની ઝાંખી સાથે સવારે 7.30 કલાકે આશાપુરા મંદિરથી લીલાશાહ મુખ્યમંદિર થઇને બપોરે 12 કલાકે નારાણેશ્વર મંદિર લીલાશાહમાં પૂર્ણ થશે. 12 કલાકે રામ જન્મ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે તેમ અખિલ ભારતીય નવયુવક સંસ્થાના અધ્યક્ષ દિપક ઠક્કરે જણાવ્યું છે.

X
રામસેના-સનાતન હિંદુ સમાજ દ્વારા રામનવમીએ રથયાત્રા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App