• Gujarati News
  • National
  • ગાંધીધામ |લોહાણા સહિયર ગ્રૂપ દ્વારા લોક જાગૃતિ હેતુ જુદા જુદા

ગાંધીધામ |લોહાણા સહિયર ગ્રૂપ દ્વારા લોક જાગૃતિ હેતુ જુદા જુદા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |લોહાણા સહિયર ગ્રૂપ દ્વારા લોક જાગૃતિ હેતુ જુદા જુદા કાર્યક્રમો સમયાંતરે કરવામાં આવતા હોય છે. કાર્યક્રમો યોજીને સમાજ અને જ્ઞાતિના લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. સંસ્થા અને સમર્થ ભારત ગર્ભ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આગામી તા. 29ના સાંજે 6 કલાકે ભારતનગર નૂતન વાડી ખાતે કલી સે કુસુમ તક પ્રોગ્રામનું આયોજન કરાયું છે. જામનગરના ડૉ. કરીશ્મા નરવાણી 10થી 45 વર્ષ સુધીની મહિલાઓ સંબંધિત માર્ગદર્શન આપશે.

જાગૃતિ| લોહાણા સહિયર ગ્રૂપ દ્વારા શનિવારે કાર્યક્રમનું આયોજન

અન્ય સમાચારો પણ છે...