• Gujarati News
  • National
  • સેક્ટર 9માં ટ્રાફિકની સમસ્યારૂપ દબાણ હટાવવા માગણી કરાઇ

સેક્ટર-9માં ટ્રાફિકની સમસ્યારૂપ દબાણ હટાવવા માગણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામશહેરના સેક્ટર-9 નેશનલ હાઇવે રોડ પર આવેલ હોટલ પાસે દબાણ કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે. એક વેપારી દ્વારા બાબતે પ્રાંત ઓફિસરને રજૂઆત કરીને પગલા ભરવા માગણી કરી છે.

મુકેશ આહિર દ્વારા એસડીએમને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, હોટલની આગળના ભાગે ચારેબાજુ મહેંદીના ઝાડની બાઉન્ડ્રી બનાવવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...