• Gujarati News
  • National
  • ગાંધીધામના સુંદરપુરીમાંથી કિશોર ગુમ થયો

ગાંધીધામના સુંદરપુરીમાંથી કિશોર ગુમ થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનાજુની સુંદરપુરી વિસ્તારમાં રહેતા કિશોર ત્રણ દિવસથી ગુમ થઈ ગયો હતો. કિશોર સગીરવયનો હોવાથી નિયમાનુસાર અપહરણની ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસ સુત્રોએ જણાવ્યા અનુસાર ગાંધીધામની જુની સુંદરપુરીમાં રહેતા ગૌતમ દેવજીભાઈ ધેડા (ઉ.વ.17) ૨૩મીની રાત્રીના સમયથી જોવા મળતા તેના પીતા આસપાસ તપાસ કર્યા બાદ પણ કોઇ ભાળ મળતા ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે તપાસનો દોર આરંભ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...