• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • સંગઠન| 22મી એપ્રિલે સમુહ યજ્ઞોપવીતનું આયોજન કરાશે

સંગઠન| 22મી એપ્રિલે સમુહ યજ્ઞોપવીતનું આયોજન કરાશે

ગાંધીધામ | 22મી એપ્રિલે સમુહયજ્ઞોપવીત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ચર્ચા વિચારણા...

DivyaBhaskar News Network | Updated - Mar 25, 2018, 03:05 AM
સંગઠન| 22મી એપ્રિલે સમુહ યજ્ઞોપવીતનું આયોજન કરાશે
ગાંધીધામ | 22મી એપ્રિલે સમુહયજ્ઞોપવીત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ચર્ચા વિચારણા માટે ગાંધીધામ- આદિપુર વિસ્તારના સર્વે બ્રહ્મ સમાજના પ્રમુખ, મંત્રી સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ, પરશુરામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ, જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજના સભ્યો, બટુકો, વાલીઓની મીટીંગ તા.25મી માર્ચે સાંજે 6 કલાકે રાખવામાં આવી છે. પંચમુખી હનુમાન મંદિર આદિપુર ખાતે યોજાનારી મીટિંગમાં ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સંકુલમાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજના લોકો માટે સંસ્થા દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને સારો પ્રતિસાદ મળ્યો છે.

X
સંગઠન| 22મી એપ્રિલે સમુહ યજ્ઞોપવીતનું આયોજન કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App