• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • લ્યો બોલો.... શહેરીજનોને નિયમનું ભાન કરાવનારા ખુદ ટ્રાફીક પોલીસના કર્મીઓની ઓસ્લો સર્કલથી ત્રણ સવ

લ્યો બોલો.... શહેરીજનોને નિયમનું ભાન કરાવનારા ખુદ ટ્રાફીક પોલીસના કર્મીઓની ઓસ્લો સર્કલથી ત્રણ સવારી.. !

ગાંધીધામઃ શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડ્રાઈવીંગ લાયન્સસ ચેક કરવા, હેલમેટ ન હોવાના કિસ્સામાં કે...

DivyaBhaskar News Network | Updated - Apr 10, 2018, 03:05 AM
લ્યો બોલો.... શહેરીજનોને નિયમનું ભાન કરાવનારા ખુદ ટ્રાફીક પોલીસના કર્મીઓની ઓસ્લો સર્કલથી ત્રણ સવ
ગાંધીધામઃ શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડ્રાઈવીંગ લાયન્સસ ચેક કરવા, હેલમેટ ન હોવાના કિસ્સામાં કે અન્ય નિયંમભંગની સ્થીતીમાં ચાલકોને દંડવાની કાર્યવાહિ અવાર નવાર કરવામાં આવતી રહે છે. પરંતુ જો ટ્રાફીક પોલીસનાજ કર્મચારી નિયંમભંગ કરે તો? આવુજ દ્રશ્ય સોમવારે બપોરે ઓસ્લો સર્કલ પર જોવા મળ્યુ જ્યારે ટ્રાફીક જાળવણી માટૅની જવાબદારી સર્કલ પર નિભાવી રહેલા મહિલા કર્મચારી પોલીસ ડ્રેસમાંજ નીયમ ભંગ કરીને ત્રીપલમાં સવારી કરી પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચતા આબાદ કેમેરામાં ઝડપાઈ ગયા હતા. - સંદીપ દવે

X
લ્યો બોલો.... શહેરીજનોને નિયમનું ભાન કરાવનારા ખુદ ટ્રાફીક પોલીસના કર્મીઓની ઓસ્લો સર્કલથી ત્રણ સવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App