ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» પોલીસ જવાનો ગાંધીધામના ખુણેખુણો ભરબપોરે ફરી વળ્યા

    પોલીસ જવાનો ગાંધીધામના ખુણેખુણો ભરબપોરે ફરી વળ્યા

    DivyaBhaskar News Network | Last Modified - Apr 10, 2018, 03:05 AM IST

    ફલેગમાર્ચ સાથે આડેધડ વાહનો પાર્ક કરતા વાહન ચાલકોને દંડ કરી ફરી નિયમભંગ નકરવા તાકીદ કરાઇ નવા નાણાંકીય...
    • પોલીસ જવાનો ગાંધીધામના ખુણેખુણો ભરબપોરે ફરી વળ્યા
      પોલીસ જવાનો ગાંધીધામના ખુણેખુણો ભરબપોરે ફરી વળ્યા
      ગાંધીધામ એડિવિઝન પોલીસના અધિકારીઓ સાથે પોલીસ કાફલો ભર બપોરે ફ્લેગમાર્ચ કરી તમામ વીસ્તારમાં ફરી વળ્યા હતા,ફ્લેગમાર્ચ સાથે શહેરમાં આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલી ફરિ નિયમભાંગ ન કરવા તાકિદ પણ આપી હતી.પોલીસવડાભાવના પટેલના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધીક્ષક ડી.એસ.વાઘેલાની સૂચનાથી ઇન્ચાર્જ પીઆઇ જયરાજ ગઢવીની આગેવાની માં યોજાયેલી ફ્લેગમાર્ચમાં પોલીસકાફલો ભારતનગર,સુંદરપુરી,લીલાશાહ,ગાંધીમાર્કેટ,ઝંડાચોક,ચાવલાચોક વગેરે સ્થળો પર ફર્યા હતા.આ બાબતે પીઆઇ ગઢવીએ જણાવ્યું હતું કે શહેરમાં પોલીસ દ્વારા કરાતી ફ્લેગમાર્ચને કારણે અસામાજિક તત્વો અસામાજીક પ્રવૃતિ કરી શકશે નહીં આવા તત્વોને ડામવા માટેના ઉદ્દેશથી જ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પોલીસ જવાનો ગાંધીધામના ખુણેખુણો ભરબપોરે ફરી વળ્યા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top