• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • અંજારમાં જિલ્લા પંચાયતના આરામગૃહને શરુ કરાવો

અંજારમાં જિલ્લા પંચાયતના આરામગૃહને શરુ કરાવો

DivyaBhaskar News Network

Apr 10, 2018, 03:05 AM IST
અંજારમાં જિલ્લા પંચાયતના આરામગૃહને શરુ કરાવો
અંજારમાં જિલ્લા પંચાયત હસ્તકના અપગ્રેડ કરવા બંધ રાખેલ ગેસ્ટ હાઉસ, આરામ ગ્રુહને પુનઃ શરુ કરાવવા વિકાસ સમિતી દ્વારા માંગણી કરવામાં આવી છે.

અંજાર શહેર ખાતે જિલ્લા પંચાયત હસ્તેના ગેસ્ટ હાઉસ, આરામગ્રુહ, બિલ્ડીંગ, બસ સ્ટૅશન, મામલતાદાર કચેરી, પોલીસ સ્ટૅશનની બાજુમાં વર્ષોથી આવેલ છે. પુર્વ કચ્છના અવીરત કાર્યરત રહેલા ગેસ્ટ હાઉસને વિશેષ સુવિધા યુક્ત બનાવવા અપગ્રેડ કરવાના આશયે બંધ કરવામાં આવ્યા હતા. જે તાલુકા પંચાયત કચેરીને તેના નવા બાંધ કામ કરાવવા તેના નવા સમયેથી ગેસ્ટ હાઉસની સેવા સ્થગીત કરાઈ હતી.

તાલુકા પંચાયત કચેરીની બિલ્ડીંગ તૈયાર થઈ જતા, કચેરીના સ્થળાંતર કરાયાને સમય થયો છે, જે ખાલી ગેસ્ટહાઉસ અપગ્રેડૅશનની કામગીરીમાં બંધ પંડ્યા છે. જે સુવિધા છીનવાઈ ગઈ છે, અંજાર વિકાસ સમીતીના પ્રમુખ મહેંદ્ર કોટકે ક્લેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ, જિ. પં. ના રાજ્ય મંત્રી વગેરેને પત્ર પાઠવી યોગ્ય કાર્યવાહિની માંગણી કરી છે.

X
અંજારમાં જિલ્લા પંચાયતના આરામગૃહને શરુ કરાવો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી