• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ અને કસ્ટમ વિભાગ દ્વારા રાજ્યના

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ અને કસ્ટમ વિભાગ દ્વારા રાજ્યના

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ અને કસ્ટમ વિભાગ દ્વારા રાજ્યના નિકાસકારોને તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ આપવા...

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2018, 03:05 AM
સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ અને કસ્ટમ વિભાગ દ્વારા રાજ્યના

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ અને કસ્ટમ વિભાગ દ્વારા રાજ્યના નિકાસકારોને તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ આપવા માટે 15મી માર્ચથી 29મી માર્ચ દરમિયાન વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે. જે હેઠળ વેપારીઓને માર્ગદર્શન આપવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જામનગર, સુરત અને ગાંધીધામ ખાતે પણ વેપારીઓને તે માટે યોગ્ય માર્ગદર્શન આપવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

X
સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ અને કસ્ટમ વિભાગ દ્વારા રાજ્યના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App