• Gujarati News
  • National
  • રસ્તા પરથી ઢોર અને તંત્રના પેટનું પાણી, બન્ને હલતા નથી

રસ્તા પરથી ઢોર અને તંત્રના પેટનું પાણી, બન્ને હલતા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામમાંદીન પ્રતિદિન રસ્તાઓ પર ઢોરની સમસ્યા વિકટ બની રહિ છે ત્યારે તંત્રના પેટનું પાણી પણ હલતુ હોય તેવું લાગે છે. ભારતનગરમાં પશુઓએ અડધો કલાક રસ્તો બાનમાં લઈ ચક્કાજામ કરી નાખ્યુ હતુ તો એક બાળકી પડી જતા તેની ઉપરથી આખલો પસાર થતા નજરે જોનારાઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પરંતુ બાળકી પર પગ પડતા તેનો ચમત્કારીક બચાવ થયો હતો.

રોડ પર મુક પશુઓનો ભરાવો

બાળકી પરથી આખલો ગયો, ચમત્કારીક બચાવ

અન્ય સમાચારો પણ છે...