Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » તલવાણામાં રૂકનુદ્દીનશાહ પીરનો ઉર્ષ ઉજવાયો

તલવાણામાં રૂકનુદ્દીનશાહ પીરનો ઉર્ષ ઉજવાયો

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:00 AM

ભુજ | તલવાણામાં કોમી એકતાના પ્રતિક એવા રૂકનુદ્દીનશાહ દાતારનો ઉર્ષ ધામધૂમથી ઉજવાયો હતો. ચાદરપોશી, ભજન-કવ્વાલી અને...

  • તલવાણામાં રૂકનુદ્દીનશાહ પીરનો ઉર્ષ ઉજવાયો
    ભુજ | તલવાણામાં કોમી એકતાના પ્રતિક એવા રૂકનુદ્દીનશાહ દાતારનો ઉર્ષ ધામધૂમથી ઉજવાયો હતો. ચાદરપોશી, ભજન-કવ્વાલી અને બખમલાખડા પ્રસંગે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ તકે યાસીનશાબાપુ, બટુકસિંહ વાઘેલા, જીવુભા રાઠોડ, જટુભા રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, કનુભા જાડેજા, મનસુખ નાગડા, મહેન્દ્રસિંહ જાડેજા, આનંદ જાડેજા, સૈયદ કાદરશા, વાલજી સંગાર, હાજી જુમા રાયમા, સલીમ જત, દાઉદ બેલિયા, આદમ ચાકી, ઇસ્માઇલ મંધરા, યુસુફ સંગાર, માંડવી પીઆઇ ગામેતીભાઇ, વસંત પોલરીયા, મુસ્તાક હિંગોરજા, સિધિક પટેલ, ગફુર શેખ, કે.એન. ચાકી, ઝહિર સમેજ, અલીમામદ સમા, ઓસમાણ સમા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending