ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ગટરના ઢાંકણાનો હિસાબ માંગતા સેનીટેશન ચેરમેન

    ગટરના ઢાંકણાનો હિસાબ માંગતા સેનીટેશન ચેરમેન

    DivyaBhaskar News Network | Last Modified - Mar 25, 2018, 03:00 AM IST

    પાલિકાના અંધેર વહીવટને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. અધિકારીઓ પર પદાધિકારીઓનો અંકુશ ન હોય તેવી...
    • ગટરના ઢાંકણાનો હિસાબ માંગતા સેનીટેશન ચેરમેન
      ગટરના ઢાંકણાનો હિસાબ માંગતા સેનીટેશન ચેરમેન
      પાલિકાના અંધેર વહીવટને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. અધિકારીઓ પર પદાધિકારીઓનો અંકુશ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે તેને કારણે લોકોની સમસ્યામાં વધારો પણ થઇ રહ્યો છે. ખુદ સેનીટેશન કમીટીના ચેરમેન રાજેશ ભરાડીયા દ્વારા તાજેતરમાં ગટરના ઢાંકણાનો હિસાબ માગવામાં આવ્યો હોવાની ચર્ચા પાલિકામાં ઉઠી રહી છે. પાલિકામાં ઉચ્ચ અધિકારીઓ લોકોની સમસ્યા પ્રત્યે ધ્યાન દેતા ન હોવાથી જુદા જુદા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. રજૂઆત કરવામાં આવ્યા છતાં સમસ્યાનો હલ આવતો નથી તે હકીકત છે. મુખ્ય બજારમાં ગટરના ઢાંકણું તુટી જતાં વાહન ચાલકને મુશ્કેલી પડી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગટરના ઢાંકણાનો હિસાબ માંગતા સેનીટેશન ચેરમેન
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top