ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» દિવ્ય ભાસ્કર હંમેશા કાંઇક નવું કરી વાચકોને જકડી રાખે છે

    દિવ્ય ભાસ્કર હંમેશા કાંઇક નવું કરી વાચકોને જકડી રાખે છે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 25, 2018, 03:00 AM IST

    દિવ્ય ભાસ્કર દ્વારા જીતો 15 કરોડ પ્રતિયોગીતાની જાહેરાત કરવામાં આવી હતી. નસીબવંતા અંતરજાળના રહીશે દિવ્ય ભાસ્કર...
    • દિવ્ય ભાસ્કર હંમેશા કાંઇક નવું કરી વાચકોને જકડી રાખે છે
      દિવ્ય ભાસ્કર હંમેશા કાંઇક નવું કરી વાચકોને જકડી રાખે છે
      દિવ્ય ભાસ્કર દ્વારા જીતો 15 કરોડ પ્રતિયોગીતાની જાહેરાત કરવામાં આવી હતી. નસીબવંતા અંતરજાળના રહીશે દિવ્ય ભાસ્કર પોતાની તટસ્થ, પારદર્શી અને નિડર પત્રકારિત્વથી વાચકોના જીવનનું શ્રેષ્ઠ ઘડતર કરે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. વિજેતા બનેલા અંતરજાળના જીતેન્દ્ર ઉમરશી લાલકાએ વધુમાં જણાવ્યું હતું કે, દિવ્ય ભાસ્કરની અવનવી પૂર્તિઓ દ્વારા મનોરંજન સામગ્રી વાંચવા મળે છે તે જીવનમાં આવતા અનેક સમસ્યામાં માર્ગદર્શક બની રહે છે. આ અખબાર હંમેશા કાંઇક નવું કરી સતત જકડી રાખે છે. સ્પર્ધાઓના આયોજન દ્વારા વાચકોને મનોરંજન સાથે ઇનામ જીતવાનો મોકો મળે છે તે આ અખબારની ખાસ ખાસીયત છે.

      એમબીએ સેમેસ્ટર-3માં તોલાણી ઇન્સ્ટીટ્યુટનું 100 ટકા પરીણામ

      30 જેટલી કંપનીઓએ મુલાકાત લઇને છાત્રો માટે પ્લેસમેન્ટની પ્રક્રિયા કરી

      ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

      ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની એમબીએની સેમેસ્ટર-3ની પરીક્ષામાં આદિપુરની તોલાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝને મોખરાનું સ્થાન મળ્યું છે. ટીમ્સની બે છાત્રા ટોપ 10માં આવી છે. 100 ટકા પરીણામ ધરાવતી આ સંસ્થાના છાત્રો માટે કંપનીઓએ પ્લેસેમન્ટની પ્રક્રિયા હાથ ધરીને નોકરીની તક આપી છે.

      શ્રેયા ભાર્ગવ પાંચમા ક્રમાકે અને મેઘા જિંદાલ 10મા ક્રમાંકે આવી જીટીયુ એમબીએમાં ટોપ10માં સ્થાન મેળવી સંસ્થાનું સ્થાન વધાર્યું છે. આ ઉપરાંત ભારતી ચાવડા, ઓમ માનસતા, તેજલ ભોજાણી, લવીના હોતવાણી, પ્રિન્સી મેથ્યુ, કરણ મિતલ, ઇશ્વર માલી પણ ઝળક્યા છે. સિદ્ધી બદલ જીસીબીના અંજના હજારેએ છાત્રો- પ્રોફેસરના અભિનંદન પાઠવ્યા છે.

      નસીબવંતા વાચક

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: દિવ્ય ભાસ્કર હંમેશા કાંઇક નવું કરી વાચકોને જકડી રાખે છે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `