• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • પ્રયાસ| ચારસો ક્વાટર્સમાં પીએમ આવાસ યોજનાની માહિતી અપાશે

પ્રયાસ| ચારસો ક્વાટર્સમાં પીએમ આવાસ યોજનાની માહિતી અપાશે

DivyaBhaskar News Network

Mar 25, 2018, 03:00 AM IST
પ્રયાસ| ચારસો ક્વાટર્સમાં પીએમ આવાસ યોજનાની માહિતી અપાશે
ગાંધીધામ | વોર્ડ નં.7ના બુથ 113માં પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી આપવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે ચારસો ક્વાટર્સ વિસ્તારમાં ઘરે ઘરે જઇને આ યોજનાની માહિતી રહીશોને એજન્સીની સાથે રહીને આપવામાં આવશે. ભાજપ દ્વારા થોડા સમય પહેલા પણ આ બાબતે અભિયાન ચલાવીને વોર્ડ વાઇસ માહિતી પહોંચાડવામાં આવી હતી.

X
પ્રયાસ| ચારસો ક્વાટર્સમાં પીએમ આવાસ યોજનાની માહિતી અપાશે
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી