ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» બીએસએનએલના કર્મી દ્વારા 27મીએ પ્રદર્શન કરાશે

    બીએસએનએલના કર્મી દ્વારા 27મીએ પ્રદર્શન કરાશે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 25, 2018, 03:00 AM IST

    સરકાર દ્વારા 1લી એપ્રિલથી સબસીડરી ટાવર કંપની ચાલુ કરવા માટે ગતિવિધિ તેજ કરવામાં આવી છે. જેનો સહાયક ટાવર કંપની...
    • બીએસએનએલના કર્મી દ્વારા 27મીએ પ્રદર્શન કરાશે
      બીએસએનએલના કર્મી દ્વારા 27મીએ પ્રદર્શન કરાશે

      સરકાર દ્વારા 1લી એપ્રિલથી સબસીડરી ટાવર કંપની ચાલુ કરવા માટે ગતિવિધિ તેજ કરવામાં આવી છે. જેનો સહાયક ટાવર કંપની ગથનનો વિરોધ બીએસએનએલના કર્મચારીઓ કરી રહ્યા છે. સરકારની નીતિને કારણે બીએસએનએલના 70 હજાર મોબાઇલ ટાવરોને અસર કરે તેમ છે. આ ટાવર દૂર કરી દેવામાં આવે તો બીએસએનએલ કંગાળ બની જાય તેવી સ્થિતિ ઉભી થાય તેમ છે તેવી લાગણી બીએસએનએલના કર્મચારી મંડળો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને 27મીના સરકારની નીતિના વિરોધમાં પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે આહ્વાન કરવામાં આવેલું છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બીએસએનએલના કર્મી દ્વારા 27મીએ પ્રદર્શન કરાશે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top