Home » Gujarat » Bhuj » Gandhidham » સમાજ | સમુહ યજ્ઞોપવિત સંસ્કારમાં જોડાવવા ઈજન અપાયું

સમાજ | સમુહ યજ્ઞોપવિત સંસ્કારમાં જોડાવવા ઈજન અપાયું

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 03:00 AM

ગાંધીધામ | પરશુરામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ, પરશુરામ સેવા બ્રહ્મસમાજ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી તા.22/04 ના...

  • સમાજ | સમુહ યજ્ઞોપવિત સંસ્કારમાં જોડાવવા ઈજન અપાયું
    ગાંધીધામ | પરશુરામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ, પરશુરામ સેવા બ્રહ્મસમાજ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી તા.22/04 ના રવિવારે સમુહ યજ્ઞોપવિતનું આયોજન કરાયુ છે. જેમાં જોડાવા માંગતા બટુકોનું નામ જોષી ક્લીનીક પર નોંધાવવા અને વધુ માહિતી માટે 9687619566 પર સંપર્ક કરવા જણાવાયુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ