Home » Gujarat » Bhuj » Gandhidham » ક્રાઇમ | ઈફ્કો પાસે મીનરલ વોટરના વાહનની ટક્કરે અકસ્માત

ક્રાઇમ | ઈફ્કો પાસે મીનરલ વોટરના વાહનની ટક્કરે અકસ્માત

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 03:00 AM

ગાંધીધામ | ઈફ્કો કોલોની સામે ટાગોર રોડ પર મીનરલ વોટરના વાહને આગળ જતી ઓલ્ટો કારને ટક્કર મારતા ઓલ્ટો કાર ચાલકે વાહન...

  • ક્રાઇમ | ઈફ્કો પાસે મીનરલ વોટરના વાહનની ટક્કરે અકસ્માત
    ગાંધીધામ | ઈફ્કો કોલોની સામે ટાગોર રોડ પર મીનરલ વોટરના વાહને આગળ જતી ઓલ્ટો કારને ટક્કર મારતા ઓલ્ટો કાર ચાલકે વાહન પરથી કાબુ ગુમાવ્યા બાદ તે પલટી મારી ગઈ હતી. ઘટનાના પગલે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી પરંતુ બંન્ને વાહનચાલકો દ્વારા સ્થીતીને આપસી સહમતીથી નીપટાવી લેવાની વાત કરતા બાબત આગળ વધી નહતી. સદભાગ્યે ઘટનામાં કોઇને ઈજા પહોંચી નહતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ