ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ભારતનગરમાં પેવર બ્લોકનું કામ અડધેથી અટકાવાયું

    ભારતનગરમાં પેવર બ્લોકનું કામ અડધેથી અટકાવાયું

    DivyaBhaskar News Network | Last Modified - Mar 06, 2018, 03:00 AM IST

    ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં સાંઈબાબા મંદીરની લાઈનમાં નાખવામાં આવી રહેલા પેવર બ્લોકનું કામ છેલ્લા...
    • ભારતનગરમાં પેવર બ્લોકનું કામ અડધેથી અટકાવાયું
      ભારતનગરમાં પેવર બ્લોકનું કામ અડધેથી અટકાવાયું
      ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં સાંઈબાબા મંદીરની લાઈનમાં નાખવામાં આવી રહેલા પેવર બ્લોકનું કામ છેલ્લા પખવાડીયાથી બંધ હાલતમાં છે. સ્થાનિકોના દાવા અનુસાર સબંધીત ઠેકેદાર દ્વારા બાકીના પેવર બ્લોકનો ઉપયોગ અન્ય સ્થળોએ કરી નખાયો છે જેથી કામકાજ આગળ વધતુ નથી ત્યારે સ્થાનીકો દ્વારા ભેદભાવ પુર્ણ નીતી ન અપનાવી સમગ્ર વિસ્તારમાં પેવર બ્લોક નખાય તેવી માંગ સાથે રજુઆત કરવામાં આવશે તેમ રહિશોએ જણાવ્યું હતું.

      અડધા રોડ પર બ્લોક નખાયા બાદ કામ બંધ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ભારતનગરમાં પેવર બ્લોકનું કામ અડધેથી અટકાવાયું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `