ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» સંસ્મરણ | હીરાલાલ પારખની સ્મૃતિમાં સંગીત સંધ્યા યોજાઇ

    સંસ્મરણ | હીરાલાલ પારખની સ્મૃતિમાં સંગીત સંધ્યા યોજાઇ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 06, 2018, 03:00 AM IST

    ગાંધીધામ | ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ સ્વ હીરાલાલ પારખની સ્મૃતિમાં અમરચંદ સિંઘવી...
    • સંસ્મરણ | હીરાલાલ પારખની સ્મૃતિમાં સંગીત સંધ્યા યોજાઇ
      સંસ્મરણ | હીરાલાલ પારખની સ્મૃતિમાં સંગીત સંધ્યા યોજાઇ
      ગાંધીધામ | ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ સ્વ હીરાલાલ પારખની સ્મૃતિમાં અમરચંદ સિંઘવી સ્કૂલ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામા આવ્યુ હતું. ગાંધીધામ ચેમ્બર સાથે જોડાયેલા શહેરના પ્રશ્નો વિશે સતત સક્રિય રહેતા સ્વ. હીરાલાલ પારખની સ્મૃતિમાં દર વર્ષે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સંગીત સંધ્યાનું ચોથા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં છાત્રોના વાલીઓએ તેમજ શિક્ષકોએ ગઝલના સથવારે સ્વ. પારખને શ્રધ્ધાંજલિ આપી હતી. સંચાલન સંજય ચક્રવર્તિ, ભાવના દુબે તેમજ રીંકી મુખર્જીએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી મંડલ, આચાર્ય મૃદુલ વર્મા તેમજ શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સંસ્મરણ | હીરાલાલ પારખની સ્મૃતિમાં સંગીત સંધ્યા યોજાઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `