Home » Gujarat » Bhuj » Gandhidham » પ્રયાસ | માનસીક અસ્વસ્થ બાળકો સાથે રોટરી ડેની કરાઈ ઉજવણી

પ્રયાસ | માનસીક અસ્વસ્થ બાળકો સાથે રોટરી ડેની કરાઈ ઉજવણી

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 03:00 AM

ગાંધીધામ | રોટરી ક્લબ ઓફ આદીપુર દ્વારા ઈન્ટરનેશન રોટરી ડેની આદિપુર ખાતે આવેલી માનસીક અસ્વસ્થ બાળકોની સંસ્થા હરી...

  • પ્રયાસ | માનસીક અસ્વસ્થ બાળકો સાથે રોટરી ડેની કરાઈ ઉજવણી
    ગાંધીધામ | રોટરી ક્લબ ઓફ આદીપુર દ્વારા ઈન્ટરનેશન રોટરી ડેની આદિપુર ખાતે આવેલી માનસીક અસ્વસ્થ બાળકોની સંસ્થા હરી આસરોમાં ઉજવણી કરી હતી. રોટરી ક્લબને 113 વર્ષે પુર્ણ થયા તેની આ ઉજવણીમાં પ્રમુખ પ્રિયા બોન્ડે, રવિ બોન્ડે, શરીફ ખત્રી, ઉમા લક્ષ્મણ સહિતના ઉપસ્થીત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ