Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામ : સ્વ. સરલાબેન (મુક્તાબેન) (ઉ.વ.58) તે ઠક્કર શાંતિલાલ નરસિંહભાઇ

ગાંધીધામ : સ્વ. સરલાબેન (મુક્તાબેન) (ઉ.વ.58) તે ઠક્કર શાંતિલાલ નરસિંહભાઇ

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 03:00 AM

ગાંધીધામ : સ્વ. સરલાબેન (મુક્તાબેન) (ઉ.વ.58) તે ઠક્કર શાંતિલાલ નરસિંહભાઇ (પલણ)ના પત્ની તે સ્વ. મણીબેન નરસિંહના નારાયણજી...

  • ગાંધીધામ : સ્વ. સરલાબેન (મુક્તાબેન) (ઉ.વ.58) તે ઠક્કર શાંતિલાલ નરસિંહભાઇ
    ગાંધીધામ : સ્વ. સરલાબેન (મુક્તાબેન) (ઉ.વ.58) તે ઠક્કર શાંતિલાલ નરસિંહભાઇ (પલણ)ના પત્ની તે સ્વ. મણીબેન નરસિંહના નારાયણજી પલણના પુત્રવધુ, ગં.સ્વ. મણીબેન જેરામભાઇ વાઘજી દક્ષિણીના પુત્રી, સુરજ, વૈશાલી, રાહુલના માતા, હરીશભાઇ તુલસીદાસ મીરાણી, વીણાબેન (અંજાર )ના સાસુ, ઓમ મીરાણીના નાનીમા, હેત્વીના દાદીમાં, સ્વ. મુરજીભાઇ (પલણ), મોહનભાઇ, સ્વ. નરભેરામ, સામજીભાઇ, ચંપાબેન, મહેન્દ્રભાઇ, દામજીભાઇના ભાભી, સ્વ. હીરાબેન, મંજુલાબેન, સ્વ. નિર્માળાબેન, સુશીલાબેનના દેરાણી, ભાવનાબેન, અનસુયાબેનના જેઠાણી, ગં.સ્વ. માયાબેન લવજીભાઇ મીરાણી (આદિપુર) તથા પ્રાણલાલ જે. દક્ષિણી (મુંબઇ)ના બેન તા.5/3ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.7/3 બુધવારના સાંજે 5થી 6 વાગ્યે ઝૂલેલાલ મંદિર, શીવ હોટલની પાછળ, ગાંધીધામ મધ્યે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

    આદિપુરઃ અર્જનભાઈ લધાભાઈ ગઢવી તે ખેતસીભાઈ, બચીબેનના ભાઈ, કિશોર, ભરત, પુનશી, જશુબેનના પીતાનું તા.04/03 ના અવસાન થયુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending