ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» અંજારમાં પેન્શનર્સ દ્વારા વડીલ વંદનાનું આયોજન કરાયું

    અંજારમાં પેન્શનર્સ દ્વારા વડીલ વંદનાનું આયોજન કરાયું

    DivyaBhaskar News Network | Last Modified - Mar 06, 2018, 03:00 AM IST

    અંજાર તાલુકા પેન્શનર્સ મંડળની કચેરી ખાતે જે સભ્યોને 70 વર્ષ પુરાં થતાં હોય અને અખંડ દામપત્યજીવન હોય તેઓએ નોંધણી...
    • અંજારમાં પેન્શનર્સ દ્વારા વડીલ વંદનાનું આયોજન કરાયું
      અંજારમાં પેન્શનર્સ દ્વારા વડીલ વંદનાનું આયોજન કરાયું
      અંજાર તાલુકા પેન્શનર્સ મંડળની કચેરી ખાતે જે સભ્યોને 70 વર્ષ પુરાં થતાં હોય અને અખંડ દામપત્યજીવન હોય તેઓએ નોંધણી કરાવવા સંસ્થાએ અપીલ કરી છે. સાથે સાથે વડીલ વંદન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડીલ વંદનાના આ કાર્યક્રમમાં સહભાગ થવા માટે સંસ્થાના પ્રમુખ બળદેવગીરી ગોસાઇ અને મંત્રી એલ.એમ. પાટડીયાએ જણાવ્યું છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અંજારમાં પેન્શનર્સ દ્વારા વડીલ વંદનાનું આયોજન કરાયું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `