Home » Gujarat » Bhuj » Gandhidham » જોધપુરમાં ટ્રેન નીચે આવી જતા યુવાનનું મોત

જોધપુરમાં ટ્રેન નીચે આવી જતા યુવાનનું મોત

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 03:00 AM

રાજસ્થાનના તનાવડા ક્રોસીંગ પાસે જોધપુરથી ગાંધીધામ જતી ટ્રેન નીચે આવી જતા યુવાનનું મોત નિપજ્યું હતું. જેની ઓળખ થઈ...

  • જોધપુરમાં ટ્રેન નીચે આવી જતા યુવાનનું મોત
    રાજસ્થાનના તનાવડા ક્રોસીંગ પાસે જોધપુરથી ગાંધીધામ જતી ટ્રેન નીચે આવી જતા યુવાનનું મોત નિપજ્યું હતું. જેની ઓળખ થઈ શકી નથી.

    શુક્રવારે જોધપુરથી ગાંધીધામ નિકળતી ટ્રેન નીચે આવી જતા યુવાનનું મોત નિપજ્યુ હતુ. તનાવડા ક્રોસીંગ પાસે બનેલી આ ઘટનામાં યુવાનની ઓળખ હજી સુધી થઈ શકી નથી. વિભાગ દ્વારા સાલાવાસ સ્ટૅશન થી મ્રુતદેહનો કબ્જો લઈ એમ્સ મોર્ચરી ખાતે રાખવામાં આવ્યો છે. જેના પરીવારજનોની શોધખોળ ચાલુ છે તેમ સુત્રોએ જણાવ્યુ હતુ. મૃતક યુવાનની ઓળખ માટે રાજસ્થાન પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામં આવી રહી છે. જોકે, થોડા દિવસ પહેલા સાપેડા પાસે પણ આવા એક યુવાનનો મ્રુતદેહ મળ્યો હતો, જે ટ્રેનમાંથી પડી ગયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ