Home » Gujarat » Bhuj » Gandhidham » આરોગ્ય | કરુણા વિહારની છાત્રોની આરોગ્ય તપાસણી કરાઈ

આરોગ્ય | કરુણા વિહારની છાત્રોની આરોગ્ય તપાસણી કરાઈ

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 03:00 AM

ગાંધીધામ | આદિપુરના કરુણા વિહારની બાળકીઓમાં અગ્રવાલ સમાજ, યુવા સંઘ, એન.આર.ગુપ્તા ચેરીટૅબલ ટ્રસ્ટ (કિરણ ગ્રુપ) ના...

  • આરોગ્ય | કરુણા વિહારની છાત્રોની આરોગ્ય તપાસણી કરાઈ
    ગાંધીધામ | આદિપુરના કરુણા વિહારની બાળકીઓમાં અગ્રવાલ સમાજ, યુવા સંઘ, એન.આર.ગુપ્તા ચેરીટૅબલ ટ્રસ્ટ (કિરણ ગ્રુપ) ના સહયોગથી નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કરાયુ હતુ. જેમાં 70 બાળકીઓની નેત્ર તપાસ, બ્લડ ચેકઅપ, હેલ્થ ચેકઅપ કરાયુ હતુ. સંજય ગર્ગ દ્વારા ફ્રુટ વિતરણ કરાયુ હતુ. તો સેનેટરી પેડનું વિતરણ સી.પી.એલ. ગ્રુપ દ્વારા કરાયુ હતુ. ડો. ભરત અગ્રવાલે સેવા આપી હતી. આયોજનમાં સુરેશ ગુપ્તા, સુધીર ગોયલ, સુનીલ બજાજ, મયુર ગર્ગ, નંદલાલ ગોયલ ઉપસ્થીત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ