Home » Gujarat » Bhuj » Gandhidham » પ્રસંગ | ‘ગમતા સ્પર્શ-અણગમતા સ્પર્શ’ વિશે કન્યાઓને જાગ્રુત કરાઈ

પ્રસંગ | ‘ગમતા સ્પર્શ-અણગમતા સ્પર્શ’ વિશે કન્યાઓને જાગ્રુત કરાઈ

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 03:00 AM

ગાંધીધામ | ગાંધીધામઃ જાઇન્ટ્સ ગ્રુપ ઑફ આદિપુર સાહેલી અને રોટરી ક્લબ ઓફ આદિપુર દ્વારા સયુંકત રીતે સોમવારે આદિપુના...

  • પ્રસંગ | ‘ગમતા સ્પર્શ-અણગમતા સ્પર્શ’ વિશે કન્યાઓને જાગ્રુત કરાઈ
    ગાંધીધામ | ગાંધીધામઃ જાઇન્ટ્સ ગ્રુપ ઑફ આદિપુર સાહેલી અને રોટરી ક્લબ ઓફ આદિપુર દ્વારા સયુંકત રીતે સોમવારે આદિપુના મૈત્રી કન્યા વિદ્યાલયની પ્રાથમિક વિભાગની છાત્રાઓની સુરક્ષા અંતર્ગત “ગમતું સ્પર્શ અને અણગમતું સ્પર્શ’વિશે ડોક્ટર કાજલ નિમાવત દ્વારા વ્યાખ્યાન યોજાયુ હતુ. જેમાં 162 કન્યાઓ એ લાભ લીધો હતો. બદલતા સમય સાથે એ જરૂરી થઇ ગયું છે કે બાળકો ને એમની સુરક્ષા ને લઈ ને જાગૃત કરવા માં આવે. એના અંતર્ગત કન્યાઓ ને સારા અને નરસા સ્પર્શ વિશે તફાવત સમજાવવા માં આવ્યું. કાર્યક્રમ માં આદિપુર સાહેલીના પ્રમુખ ડિમ્પલ આચાર્ય અને ક્લબ આદિપુરના પ્રમુખ પ્રિયા બોન્ડે અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ