ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» મોટી ખેડોઇમાં યુવાન ઉપર ધારીયાથી હુમલો

    મોટી ખેડોઇમાં યુવાન ઉપર ધારીયાથી હુમલો

    DivyaBhaskar News Network | Last Modified - Feb 20, 2018, 03:00 AM IST

    મોટી ખેડોઇમાં રહેતા 34 વર્ષીય ધન્મેન્દ્રસિંહ ઉર્ફે કાનો નરપતસિંહ જાડેજાએ અંજાર પોલીસને આપેલી પ્રાથમીક વિગતો...
    • મોટી ખેડોઇમાં યુવાન ઉપર ધારીયાથી હુમલો
      મોટી ખેડોઇમાં યુવાન ઉપર ધારીયાથી હુમલો
      મોટી ખેડોઇમાં રહેતા 34 વર્ષીય ધન્મેન્દ્રસિંહ ઉર્ફે કાનો નરપતસિંહ જાડેજાએ અંજાર પોલીસને આપેલી પ્રાથમીક વિગતો મુજબ,રવિવારે રાત્રે 10.30 વાગ્યાના આરસામાં મોટી ખેડોઇના જ દિગુભા નટુભા જાડેજા,ભુપેન્દ્રસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા,અજિતસિંહ ધીરૂભા જાડેજા ઉપરાંત તેની સાથે અન્ય બે લોકોએ જુની અંગત અદાવતનું મનદુ:ખ રાખી મારામારી કરી હતી અને ધારીયું માથાના ભાગે માર્યું હતું.અંજાર પોલીસના એએસઆઇ વાલાભાઇ આહિરે ફરિયાદના આધારે પાંચે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પાંચ પૈકી ત્રણ આરોપીની ઓળખ ફરિયાદીએ આપી છે પણ અન્ય બે આરોપીની હજી ઓળખ થઇ શકી નથી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મોટી ખેડોઇમાં યુવાન ઉપર ધારીયાથી હુમલો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `