ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» દેશ ને હમકો સબ કુછ દિયા,હમને દેશ કો ક્યા દીયા ?

    દેશ ને હમકો સબ કુછ દિયા,હમને દેશ કો ક્યા દીયા ?

    DivyaBhaskar News Network | Last Modified - Feb 20, 2018, 03:00 AM IST

    આદીપુરની ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાજાભાઇ પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ દ્વારા રાષ્ટ્ર...
    • દેશ ને હમકો સબ કુછ દિયા,હમને દેશ કો ક્યા દીયા ?
      દેશ ને હમકો સબ કુછ દિયા,હમને દેશ કો ક્યા દીયા ?
      આદીપુરની ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાજાભાઇ પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભુમિકા મહત્વની હોઇ ગાંધી નિર્વાણ દિને અનોખા કાર્યક્રમ દ્વારા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

      આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને મુખ્ય વક્તા નારાણભાઇ ડાંગરે સંબોધતા કહ્યું હતું કે દેશને હમકો સબ કુછ દિયા,હમને દેશ કો ક્યા દિયા એમ પુછી અનેક ઉદાહરણો દ્વારા તેમણે યુવાનોને જાતિવાદ અને જુથવાદને ભુલી પહેલાં ભારતીય બનીએ તો જ સાચી દિશામાં રાષ્ટ્રનિર્માણ કરી શકાશે અને આ નિર્માણમાં યુવાનોની ભુમિકા મહત્વની છે ત્યારે યુવાનોએ સંઘઠિત થઇ નબળાઇઓ દુર કરી સંગમમ શરમમ ગચ્છામિને ચરિતાર્થ કરવું પડશે.

      આ વ્યાખ્યાનની શરૂઆતમાં મહાત્મા ગાંધીને નારાણભાઇ ડાંગર,ભરતસીંહ જાડેજા જયેન્દ્ર વ્યાસ તથા કોલેજના આચાર્ય ડો.ભાવેશ ભટ્ટે પુષ્પાંજલી આપી હતી.મહેમાનોનો પરિચય પુર્વીબેન ઠક્કરે આપ્યો હતો.

      જાતિવાદ,જુથવાદ મુકી પહેલાં ભારતીય બની રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભુમિકા મહત્વની હોઇ વ્યાખ્યાન દ્વારા સમજણ અપાઇ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: દેશ ને હમકો સબ કુછ દિયા,હમને દેશ કો ક્યા દીયા ?
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `