તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવરાત્રિ આયોજકો સાથે આજે પોલીસની બેઠક યોજાશે

નવરાત્રિ આયોજકો સાથે આજે પોલીસની બેઠક યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ-આદિપુર-કંડલાસંકુલમાં દર વર્ષે જુદા-જુદા મંડળો દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મહોત્સવમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે અંગે પોલીસ દ્વારા તા. 27/9ના આયોજકો સાથે સાંજે 5:30 કલાકે ચેમ્બરના હોલમાં મીટિંગ યોજવામાં આવી છે. મીટિંગમાં મહત્ત્વની સૂચનાઓ આપવામાં આવશે, જેમાં અને બી ડિવિઝન સહિતના પોલીસ મથકના અધિકારીઓ હાજર રહીને માર્ગદર્શન આપશે. સીસીટીવી અને સુરક્ષા વ્યવસ્થા સંબંધે જાહેર થયેલી ગાઇડલાઇનનો અમલ થાય માટે પણ સૂચના અપાશે.

અન્ય સમાચારો પણ છે...