તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 6એમાં ગટરની ખુલ્લી લાઇનની ગંદકીથી લોકો તૌબા પોકારી ગયા

6એમાં ગટરની ખુલ્લી લાઇનની ગંદકીથી લોકો તૌબા પોકારી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ6/એના રહીશો દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને ગટરની લાઇન રોડ પર ખુલ્લી હોવાથી ગંદકી થઇ રહી છે. જેના કારણે રોગચાળાનો ભય ઉભો થયો છે. કોઇ પગલાં ભરવામાં આવે, તો કાયદેસર કાર્યવાહી કરવાની પણ રહીશોએ ચીમકી આપી છે. રહીશો દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ગટરની લાઇન રોડ પર ખુલ્લી હોવાથી ઝાડા-ઉલટીના રોગ ઉભા થયા છે. રજૂઆત પ્રત્યે કોઇ પગલાં ભરાય, તો આગામી દિવસોમાં કોર્ટનો સહારો લેવાશે. રાજ્યપાલ, રાષ્ટ્રપતિ સુધી પણ મુદ્દો લઇ જવાની તૈયારી દાખવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...