તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |મારવાડી યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા અમરચંદ સિંઘવી

ગાંધીધામ |મારવાડી યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા અમરચંદ સિંઘવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |મારવાડી યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા અમરચંદ સિંઘવી સ્કૂલમાં યોજવામાં આવી હતી, જેમાં આત્મિય વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ગ્રૂપ-બી, ધો. 9થી 12માં પ્રથમ દૃષ્ટિ વરમોરા, દ્વિતીય મનપ્રિત અજીમલ અને તૃતીય યુવરાજ દેવનાણીએ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. છાત્રોના ચિત્રો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે મોકલાશે.

ચિત્ર સ્પર્ધામાં આત્મિય વિદ્યાપીઠના ત્રણ વિદ્યાર્થીઓ ઝળક્યા

અન્ય સમાચારો પણ છે...