• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ભણતર | ભારતીય શિક્ષણનું સાચું મોડેલ વિષય પર કાર્યક્રમ યોજાશે

ભણતર | ભારતીય શિક્ષણનું સાચું મોડેલ વિષય પર કાર્યક્રમ યોજાશે

ગાંધીધામ | વિદ્યાભારતી દ્વારા સમાજના દરેક વર્ગના બાળકોને નવીન રીતે બનાવવામાં આવેલ શિક્ષણ પદ્ધતિનો લાભ મળે તે...

DivyaBhaskar News Network | Updated - Mar 07, 2018, 03:00 AM
ભણતર | ભારતીય શિક્ષણનું સાચું મોડેલ વિષય પર કાર્યક્રમ યોજાશે
ગાંધીધામ | વિદ્યાભારતી દ્વારા સમાજના દરેક વર્ગના બાળકોને નવીન રીતે બનાવવામાં આવેલ શિક્ષણ પદ્ધતિનો લાભ મળે તે હેતુથી સહયોગ સરસ્વતી વિદ્યામંદિરના 3થી 13 વર્ષના વિદ્યાર્થીઓ તા.11/3 રવિવારે સવારે 9થી 12 અને સાંજે 3થી 6.30 દરમિયાન શિક્ષણના સમગ્ર દર્શનનું નિદર્શન કરીને ભારતીય શિક્ષણથી વંચિત બાળકોને તથા વાલીઓને અનુભવ દ્વારા પ્રાયોગિક દ્વારા શીખવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિદ્યાલયના બધા જ 800 બાળકો દ્વારા કોઇને કોઇ વિષયની કૃતિ વિવિધ પ્રકારે રજૂ થઇને ભારતીય શિક્ષણનું સાચું મોડેલ ગાંધીધામમાં 10 વર્ષના સમય પછી આ જ વિદ્યાલય દ્વારા પ્રસ્તૂત થઇ રહ્યું છે. દરેક બાળકની અંદર છૂપાયેલી રચનાત્મક શક્તિ બહાર આવે તે માટે દર વર્ષ કરાતા આયોજનથી ભીન્ન આ કાર્યક્રમમાં બાળકોના મસ્તિક્સમાં ઉપજતાં સવાલોને વાસ્તવિક રૂપ આપવાની પરીકલ્પના મળે તેવો ઉદ્દેશ્ય છે.

X
ભણતર | ભારતીય શિક્ષણનું સાચું મોડેલ વિષય પર કાર્યક્રમ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App