જનતાકોલોનીમાં આંખલાયુદ્ધથી યુવાન ઘાયલ

શહેરના જુની જનતા કોલોની વિસ્તારમાં રોજ રાત્રે મોટી સંખ્યામાં આખલા એકત્ર થઈ ગયા બાદ અફરા તફરી મચાવતા હોવાની...

DivyaBhaskar News Network | Updated - Mar 07, 2018, 03:00 AM
જનતાકોલોનીમાં આંખલાયુદ્ધથી યુવાન ઘાયલ
શહેરના જુની જનતા કોલોની વિસ્તારમાં રોજ રાત્રે મોટી સંખ્યામાં આખલા એકત્ર થઈ ગયા બાદ અફરા તફરી મચાવતા હોવાની ફરિયાદ ઉઠતી રહિ છે ત્યારે સોમવારના રાત્રે સ્થાનીક યુવાનને આખલાઓએ અડફેટૅ લેતા ઈજા પહોંચી હતી. તેમજ એક કાર અને બાઈકને નુકશાન પણ થયું હતંુ.

છેલ્લા કેટલાક સમયથી ગાંધીધામની જુની મુક પશુઓની સમસ્યા ફરી માથુ ઉંચકી રહિ હોય તેમ સંકુલમાં જાહેર માર્ગોમાં ફરી ઠેર ઠેર મુકપશુઓ જોવા મળે છે ત્યારે આખલાઓની અડફેટૅ અકસ્માતોની ઘટનામાં પણ વધારો જોવા મળ્યો છે.

X
જનતાકોલોનીમાં આંખલાયુદ્ધથી યુવાન ઘાયલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App