ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» મંદિર પાસેથી 1800 રોકડ સાથે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ઝડપી પાડ્યો

    મંદિર પાસેથી 1800 રોકડ સાથે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ઝડપી પાડ્યો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 07, 2018, 03:00 AM IST

    મંદિર પાસેથી 1800 રોકડ સાથે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ઝડપી પાડ્યો ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ ગાંધીધામના...
    • મંદિર પાસેથી 1800 રોકડ સાથે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ઝડપી પાડ્યો
      મંદિર પાસેથી 1800 રોકડ સાથે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ઝડપી પાડ્યો
      મંદિર પાસેથી 1800 રોકડ સાથે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ઝડપી પાડ્યો

      ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

      ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં આવેલી કૈલાશ સોસાયટીમાં વરલી-મટકાનો જુગાર રમી રહેલા એક શખસને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે પકડી તેની સામે જુગારધારા હેઠળ ગોનો નોંધ્યો હતો.

      આ બાબતે પોલીસ ચોપડેથી મળેલી વિગતો મુજબ,ભારતનગરમાં આવેલી કૈલાશ સોસાયટીમાં આવેલા આશાપુરા મંદિર પાસે જાહેરમાં વરલી-મટકાનો આંકડાનો જુગાર રમી રહેલા છનાલાલ પ્રભુરામ ઠક્કરને રૂ.1800 રોકડા સાથે એ-ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમીયાન પકડી લીધો હતો અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એએસઆઇ મંગલભાઇ વિંઝોડાને સોંપાઇ હતી.અત્રે ઉલ્લેખનિય છે કે તો બીજી તરફ ગણેશનગર તરફ જાણિતા થયેલા જુગારી વડલા વિસ્તારમાં ખેલીઓ ઉપર અંકુશ લાવવામાં આંશીક સફળતા હાંસલ કરી હોવાનું જોવા મળે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મંદિર પાસેથી 1800 રોકડ સાથે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ઝડપી પાડ્યો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `