• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • રેલવે કર્મીને માર માર્યાનો વિરોધ, ડીઆરએમએ સાંત્વના આપી

રેલવે કર્મીને માર માર્યાનો વિરોધ, ડીઆરએમએ સાંત્વના આપી

DivyaBhaskar News Network

Apr 02, 2018, 02:55 AM IST
રેલવે કર્મીને માર માર્યાનો વિરોધ, ડીઆરએમએ સાંત્વના આપી
શહેરના રેલવે વિભાગની કચેરીમાં કોંટ્રાક્ટરે કામ કરવા અંગે રેલવેના કર્મચારીને માર મારતા તેના ગંભીર પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા હતા. સોમવારે ગાંધીધામ આવી પહોંચેલા ડિવીઝનલ રેલવે મેનેજર દિનેશ કુમારને મોટી સંખ્યામાં કર્મચારીઓએ એકત્ર થઈ આ અંગે રજુઆત કરી હતી. ડિઆરએમએ આ અંગે નિયમાનુસાર પગલા ભરવાની ખાત્રી આપી કર્મચારીઓની લાગણી સમજતા હોવાનું જણાવ્યુ હતુ.

X
રેલવે કર્મીને માર માર્યાનો વિરોધ, ડીઆરએમએ સાંત્વના આપી
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી