ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» સમસ્યા | ભારે વાહનોના લગાતાર આવા ગમન પર અંકુશ ક્યારે?

    સમસ્યા | ભારે વાહનોના લગાતાર આવા ગમન પર અંકુશ ક્યારે?

    DivyaBhaskar News Network | Last Modified - Apr 02, 2018, 02:55 AM IST

    ગાંધીધામ | શહેરની અંદર ભારે વાહનોના આવા ગમનના કારણે અકસ્માતોની સંભાવના વધી જાય છે તો બીજી તરફ દ્રિ ચક્રિ વાહન પર...
    • સમસ્યા | ભારે વાહનોના લગાતાર આવા ગમન પર અંકુશ ક્યારે?
      સમસ્યા | ભારે વાહનોના લગાતાર આવા ગમન પર અંકુશ ક્યારે?
      ગાંધીધામ | શહેરની અંદર ભારે વાહનોના આવા ગમનના કારણે અકસ્માતોની સંભાવના વધી જાય છે તો બીજી તરફ દ્રિ ચક્રિ વાહન પર જતા નાગરીકોને કચરા, ધુળ સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે. શહેરની અંદર દિવસના ભાગે ભારે વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ હોવા છતા ટ્રક, ડમ્પર કેટલાક કિસ્સાઓમાં તો ટ્રેઈલર પર શહેર અંદર ફરતા જોવા મળે છે. આ પ્રકારની સ્થીતી ભારતનગર, જનતા કોલોની, 400 ક્વોટર, લિલાશાહ સહિતના વિસ્તારોમાં સર્જાતી હોવાની લાંબા સમયથી ફરિયાદ છતા કોઇ કાર્યવાહિ હાથ ધરવામાં ન આવતી હોવાનું સ્થાનીકો જણાવે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સમસ્યા | ભારે વાહનોના લગાતાર આવા ગમન પર અંકુશ ક્યારે?
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top