ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ધર્મ | આજે ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

    ધર્મ | આજે ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

    DivyaBhaskar News Network | Last Modified - Mar 28, 2018, 02:55 AM IST

    ગાંધીધામ | ગઢવી હરીભા કરમણભા ભોજકપરીવાર દ્વારા તા.25મીથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું...
    • ધર્મ | આજે ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
      ધર્મ | આજે ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
      ગાંધીધામ | ગઢવી હરીભા કરમણભા ભોજકપરીવાર દ્વારા તા.25મીથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 3/બી, સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ સામે ભાનુ મહેલમાં શરૂ થયેલી આ કથાનું મોટી સંખ્યામાં લોકો શ્રવણ કરી રહ્યા છે. તા.28મીએ બપોરે 12 કલાકે કૃષ્ણ જન્મ, પાંચ કલાકે ગોવર્ધન પુજા, તા.29ના લક્ષ્મણ વિવાહ, તા.30ના સુદામાચરીત્ર, તા.31મીએ સાંજે 4 કલાકે પૂર્ણાહૂતિ કરવામાં આવશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ધર્મ | આજે ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top