Home » Gujarat » Bhuj » Gandhidham » હોટલમાંથી દારૂની બોટલ જપ્ત કરાઇ

હોટલમાંથી દારૂની બોટલ જપ્ત કરાઇ

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 02:55 AM

અંજારના ખેડોઈ હાઈવે પર આવેલી હોટલમાં રહેતા શખ્સ પાસેથી અંગ્રેજી દારુની બોટલ ઝડપી પડાઈ હતી. પોલીસ સુત્રોએ જણાવ્યુ...

  • હોટલમાંથી દારૂની બોટલ જપ્ત કરાઇ
    અંજારના ખેડોઈ હાઈવે પર આવેલી હોટલમાં રહેતા શખ્સ પાસેથી અંગ્રેજી દારુની બોટલ ઝડપી પડાઈ હતી. પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે અંજાર તાલુકાના ખેડોઈ હાઈવે રોડ પર આવેઈ ઓમ બન્ના હોટલ પાસેથી હોટલમાંજ રહેતા સોનુંસિંગ માનસિંહ રાજપુત (ઉ.વ.25) (મુળ રાજસ્થાન) ને એક અગ્રેજી દારુની બોટલ કે જેની કિંમત 300 રુપીયા થવા જાય છે તે સાથે પકડી પાડ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ