Home » Gujarat » Bhuj » Gandhidham » અંજારમાં યુવાનને સમાધાન માટે બોલાવી ઢીબી નાખ્યો

અંજારમાં યુવાનને સમાધાન માટે બોલાવી ઢીબી નાખ્યો

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 02:55 AM

અંજારના ગંગાનાકા વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાનું મનદુખ રાખી યુવાનને સમાધાન માટે બોલાવી ત્રણ લોકોએ તેના પર લાકડી...

  • અંજારમાં યુવાનને સમાધાન માટે બોલાવી ઢીબી નાખ્યો
    અંજારના ગંગાનાકા વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાનું મનદુખ રાખી યુવાનને સમાધાન માટે બોલાવી ત્રણ લોકોએ તેના પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.આ બાબતે પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ,આદિપુરની ત્રણ વાળીમાં રહેતા કિરણ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ અગાઉ થયેલા ઝઘડા બાબતે અંજારના લુણંગનગર ખાતે રહેતા બાબુ માતંગ અને તેના બન્ને ભાઇઓએ ગંગાનાકે સમાધાન કરવા બોલાવી બોલાચાલી કર્યા બાદ લાકડી વડે હુમલો કર્યો હતો.ફરિયાદના આધારે અંજાર પોલીસના મહેશ દેસાઇ તપાસ કરી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ