Home » Gujarat » Bhuj » Gandhidham » આદિપુરમાં રસોઇ બનાવી રહેલા વૃધ્ધનું દાઝી જવાથી મોત

આદિપુરમાં રસોઇ બનાવી રહેલા વૃધ્ધનું દાઝી જવાથી મોત

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 02:55 AM

આદિપુર ખાતે રસોઇ બનાવી રહેલા 92 વર્ષીય વૃધ્ધનું દાઝી જવાથી મોત નિપજ્યું હોવાની ઘટના આદિપુર પોલીસમાં નોંધાઇ...

  • આદિપુરમાં રસોઇ બનાવી રહેલા વૃધ્ધનું દાઝી જવાથી મોત
    આદિપુર ખાતે રસોઇ બનાવી રહેલા 92 વર્ષીય વૃધ્ધનું દાઝી જવાથી મોત નિપજ્યું હોવાની ઘટના આદિપુર પોલીસમાં નોંધાઇ છે.પોલીસ ચોપડેથી પ્રાપ્ત વીગતો મુજબ,આદિપુરના 4-બી વિસ્તારમાં રહેતા 92 વર્ષીય રામાભાઇ રાજાભાઇ માલી બપોરે રસોઇ બનાવી રહ્યા હતા ત્યારે અચાનક દાઝી ગયા હતા અને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતુ઼ આ બનાવમાં આ વૃધ્ધ 92 વર્ષની ઉમર છતાં રસોઇ બનાવી રહ્યા હતા અને દાઝી ગયા એટલે શું એકલા જ રહેતા હતા.પરિવારમાંથી તરછોડાયેલા હતા જેવા અનેક પ્રશ્નો તપાસનો વિષય છે. હાલ આદિપુર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ