Home » Gujarat » Bhuj » Gandhidham » સંગઠન | કેપીટીના રીટાર્યડ કર્મી અને પેન્શનર્સની સભા યોજાશે

સંગઠન | કેપીટીના રીટાર્યડ કર્મી અને પેન્શનર્સની સભા યોજાશે

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 02:55 AM

ગાંધીધામ | કંડલા પોર્ટ ટ્રસ્ટના નિર્વૂત કર્મચારી અને પેન્શનરોની સામાન્ય સભા આગામી તા.25/02 ના સવારે 11 વાગ્યે શીવ હોટલ...

  • સંગઠન | કેપીટીના રીટાર્યડ કર્મી અને પેન્શનર્સની સભા યોજાશે
    ગાંધીધામ | કંડલા પોર્ટ ટ્રસ્ટના નિર્વૂત કર્મચારી અને પેન્શનરોની સામાન્ય સભા આગામી તા.25/02 ના સવારે 11 વાગ્યે શીવ હોટલ પાછળ, ઝુલેલાલ મંદિર ખાતે યોજવામાં આવી છે. જેમાં ઓલ ઈન્ડીયા પોર્ટ અને ડોક પેન્શનર્સ ફેડરેશનના સેક્રેટરી સી.જે.મેન્ડોનકા ઉપસ્થીત રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ