• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ઉજવણી | તુલસીદાસ ઉદાસીનનો 24મો વાર્ષિકોત્સવ યોજાશે

ઉજવણી | તુલસીદાસ ઉદાસીનનો 24મો વાર્ષિકોત્સવ યોજાશે

ગાંધીધામ | ગાંધીધામમાં ડીવીઝેડ વિસ્તારમાં આવેલા તુલસીધામ ખાતે મહંત સ્વામી તુલસીદાસ ઉદાસીનના 24માં...

DivyaBhaskar News Network | Updated - Feb 22, 2018, 02:55 AM
ઉજવણી | તુલસીદાસ ઉદાસીનનો 24મો વાર્ષિકોત્સવ યોજાશે
ગાંધીધામ | ગાંધીધામમાં ડીવીઝેડ વિસ્તારમાં આવેલા તુલસીધામ ખાતે મહંત સ્વામી તુલસીદાસ ઉદાસીનના 24માં વાર્ષિકોત્સવની ઉજવણીના ઉપલક્ષમાં ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આગામી તા.24 ફેબ્રુઆરીના સત્સંગ, પ્રવચન, રવિવારે આસાદીવાર અને ભંડારા, સોમવારે ગુરુ ગ્રંથ સાહબ પાઠ સાહેબ અને સત્સંગ તેમજ મહાપ્રસાદ યોજાશે.

X
ઉજવણી | તુલસીદાસ ઉદાસીનનો 24મો વાર્ષિકોત્સવ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App