Home » Gujarat » Bhuj » Gandhidham » તપાસ | નસ દબાવ દ્વારા દર્દોના નિવારણ માટે કેમ્પનંુ આયોજન

તપાસ | નસ દબાવ દ્વારા દર્દોના નિવારણ માટે કેમ્પનંુ આયોજન

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 02:55 AM

ગાંધીધામ | શહેરમાં એન.આર. ગુપ્તા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હેમા ઉપચાર કેંદ્રમાં નસ દબાવ ચિકિત્સા દ્વારા...

  • તપાસ | નસ દબાવ દ્વારા દર્દોના નિવારણ માટે કેમ્પનંુ આયોજન
    ગાંધીધામ | શહેરમાં એન.આર. ગુપ્તા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હેમા ઉપચાર કેંદ્રમાં નસ દબાવ ચિકિત્સા દ્વારા સાઈટીકા, ગાદી ખસવી,મણકાનું દર્દ, લકવા, ગેસ, ઘુંટણો, કમર તેમજ સાંધાના દર્દો વગેરેનો ઈલાજ, કોઇ દવા વગર સપ્તાહમાં બે વાર બુધ તથા શનિ અગ્રદેશ ભવનમાં હેમા ઉપચાર કેંદ્ર ખાતે સવારે 10 થી 1:30 યોજવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ