• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • સ્થાપના | આજે શક્તિ કેન્દ્ર પર સંખ્યા કરવા ભાજપમાં દબાણ

સ્થાપના | આજે શક્તિ કેન્દ્ર પર સંખ્યા કરવા ભાજપમાં દબાણ

DivyaBhaskar News Network

Apr 06, 2018, 02:55 AM IST
સ્થાપના | આજે શક્તિ કેન્દ્ર પર સંખ્યા કરવા ભાજપમાં દબાણ
ગાંધીધામ | ભાજપના 39મા સ્થાપના દિન નિમિત્તે પ્રદેશ કક્ષાની સૂચના મુજબ શહેર ભ ાજપ દ્વારા વોર્ડ દીઠ શક્તિ કેન્દ્રો મુજબ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 કલાકથી જ જુદા જુદા કાર્યક્રમો શરૂ થશે. શહેરના 13 વોર્ડમાં યોજાનાર કાર્યક્રમોમાં ભાજપના પદાધિકારીઓ, કાઉન્સિલરો શક્તિ કેન્દ્રના પ્રમુખે સંકલન કરી વધુને વધુ સંખ્યા થાય તે માટે પ્રયાસ કરવાના રહેશે. અને જુના જનસંઘીને ખાસ હાજરી આપી શકે તે માટે પ્રયત્ન કરવાના રહેશે. પોતાના ઘર પર ધ્વજ લગાવી ફોટોગ્રાફ સોશ્યલ મીડીયામાં અપલોડ કરવા સહિતની સૂચના બહાર પાડવામાં આવી છે. જોવું એ રહ્યું કે, ભાજપની આ સૂચનાનું કેટલું પાલન થાય છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી સ્થાપના દિનની ઉજવણી અંગેની બેઠકમાં ગણ્યા ગાંઠ્યા જ લોકો હાજર રહ્યા હતા. જેનો ચણભણાટ ઉઠ્યો હતો.

X
સ્થાપના | આજે શક્તિ કેન્દ્ર પર સંખ્યા કરવા ભાજપમાં દબાણ
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી