ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» પરીક્ષાના પેપરની બેદરકારી પૂર્વક ડિલીવરીની બૂમ ઉઠી

    પરીક્ષાના પેપરની બેદરકારી પૂર્વક ડિલીવરીની બૂમ ઉઠી

    DivyaBhaskar News Network | Last Modified - Apr 06, 2018, 02:55 AM IST

    સીબીએસઇમાં પેપર લીકેજ થયાનો મામલો ગરમ
    • પરીક્ષાના પેપરની બેદરકારી પૂર્વક ડિલીવરીની બૂમ ઉઠી
      પરીક્ષાના પેપરની બેદરકારી પૂર્વક ડિલીવરીની બૂમ ઉઠી
      સીબીએસઇની પરીક્ષામાં પેપર લીક થઇ ગયાની બાબતે સમગ્ર શિક્ષણ જગતમાં ઉહાપોહ મચી ગયો છે, તેવા સંજોગોમાં અન્ય કોઇ પરીક્ષાઓમાં આવી રીતે પુનરાવર્તન ન થાય તે જોવા માટે પગલા ભરવા જોઇએ તેવા ગંભીર પગલા ભરવામાં આવ્યા હોય તેવું જણાતું નથી. જાણકાર વર્તુળો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહેલી દહેશત મુજબ તાલુકા પંચાયત કચેરીમાં સુંદરપુરી સહિતની શાળાઓના પ્રતિનિધિઓને બોલાવીને આગામી દિવસોમાં યોજાનારી પરીક્ષાના પેપરના બંડલ સોંપવામાં આવ્યા હતા. આ સોંપણી સમયે કેટલાક શીલબંધ બંડલ લોબીમાં મુકી રાખવામાં આવ્યા હતા. જે ગોપનીયતા દાખવવી જોઇએ તે દાખવવામાં આવી ન હતી, તેવી ફરિયાદ ઉઠી રહી છે.

      ખુલ્લા પડેલા પેપર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પરીક્ષાના પેપરની બેદરકારી પૂર્વક ડિલીવરીની બૂમ ઉઠી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top