ભચાઉના વીજકર્મીએ કરી હુમલાની ફરિયાદ

DivyaBhaskar News Network

Apr 06, 2018, 02:55 AM IST
ભચાઉના વીજકર્મીએ કરી હુમલાની ફરિયાદ
ભચાઉ તાલુકાના યશોદાધામ ખાતે ટ્રાન્સફોર્મર રીપેરીંગ કરી રહેલા વજકર્મી ઉપર કારમાં આવેલા ઇસમે ગાળો આપી માર માર્યો હોવાની ફરિયાદ ભચાઉ પોલીસમાં નોંધાઇ છે.આ બાબતે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,3 માર્ચે ચીરઇના જીઇબી ક્વાર્ટરમાં રહેતા વીજકર્મી કાન્તિભાઇ માવજી બારોટ યશોદાધામ ખાતે રાત્રે 10 વાગ્યે ટ્રાન્સફોર્મર રિપેરીંગ કરી રહ્યા હતા ત્યારે જીજે-12-ડીએ-2550 નંબરની કારમાં આવેલા રમેશ કાના બકુત્રાએ કારમાંથી ઉતરી ભુંડી ગાળો આપી ધકબુશટનો માર મારી મારીનાખવાની ધમકી આપી હતી.ભચાઉ પોલીસે ફરિયાદના આધારે ગળની તપાસ હાથ ધરી છે

X
ભચાઉના વીજકર્મીએ કરી હુમલાની ફરિયાદ
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી